કેમેરાની સામે મૌની રૉયે બ્લૂ સાડીમાં બતાવ્યો જલવો ટીવી એક્ટ્રેસ મૌની રૉયે સાડી લુકમાં ફેન્સના દિલ જીતી લીધા છે બ્લૂ સાડીમાં એક્ટ્રેસે સોફાની કિનારે એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા એક્ટ્રેસે સ્લિવલેસ બ્લાઉઝ અને ખુલ્લા વાળ રાખ્યા છે 37 વર્ષીય એક્ટ્રેસ ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ કમાલ કરી ચૂકી છે નાગિન, દેવો કે દેવ મહાદેવ, જેવી જાણીતી ટીવી શૉમાં ચાહકોના દિલ જીતી લીધા છે મૌની રૉયે ટીવી ઉપરાંત બ્રહ્માસ્ત્ર અને કેજીએફ જેવી મોટા સ્ટાર્સની ફિલ્મો કરી છે 37 વર્ષીય મૌની રૉય વર્ષ 2022માં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે એક્ટ્રેસ મૌની રૉય અત્યારે ટીવી અને ફિલ્મોથી દુર છે મૌની રૉય સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે