શિવાંગીની ગણતરી ટીવીની ટોપ અભિનેત્રીઓમાં થાય છે પોતાની હોટ અદાઓથી ફેન્સને ઘાયલ કરી દે છે અભિનેત્રી શિવાંગીએ તાજેતરમાં જ પોતાનો 27મો જન્મ દિવસ મનાવ્યો છે અભિનયની સાથે સાથે ડાન્સમાં પણ માહિર છે અભિનેત્રી ઘણી ડાન્સ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે શિવાંગી અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી નાયરાના પાત્રએ શિવાંગીને સાચી ઓળખ અપાવી ટ્રેડિશનલ લૂકમાં ખુબ સુંદર લાગી રહી છે અભિનેત્રી