પોતાના સ્ટાઈલીશ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે સુરભી સુરભીની ગણતરી ટીવીની ટોપ એક્ટ્રેસમાં થાય છે સુરભી ચંદનાની સ્ટાઈલ હંમેશા ચર્ચાનો વિષય રહે છે વેસ્ટર્ન આઉટફીટ ઉપરાંત સાડીમાં પણ સુરભી હોટ લાગે છે સુરભીએ મહિલાઓને સાડી પહેરવાની નવી રીત બતાવી નાગીન-5માં સુરભીનો સાડી લૂક ઘણો ચર્ચામાં રહ્યો હતો સુરભીના ફેન્સ તેને સાડી ક્વિન કહે છે સુરભી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રીના દરેક લૂક ફેન્સને દિવાના બનાવી દે છે સુરભીના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે (તસવીરો- સુરભી ચંદના ફેસબુક)