એક્ટ્રેસ માલવિકા રાજનું બૉલ્ડ એન્ડ મદહોશ અદાઓ વાળુ ફોટોશૂટ વાયરલ માલવિકા રાજ મારકણી અને નશીલી આંખો વાળી તસવીરો શેર કરી ફોટોશૂટ દરમિયાને એક્ટ્રેસે ખુલ્લા વાળ અને નૉ મેકઅપ પૉઝ આપીને ચોંકાવ્યા ‘કભી ખુશી કભી ગમ’ની આ નાની કરીના આજે બની ગઇ છે હૉટ બૉમ્બ આજે માલવિકા રાજ પહેલા કરતાં હૉટ એન્ડ બૉલ્ડ બની ગઇ છે હૉટનેસના મામલામાં હવે બેબો કરીનાને પણ આપે છે ટક્કર માલવિકા રાજે Zee5 ઓરિજિનલ ફિલ્મ 'Squad'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ માલવિકા રાજ એક્ટિંગની સ્કિલ્સ તેના પરિવાર પાસેથી મળી છે અભિનેત્રી પહેલાની જાણીતી અભિનેત્રી અનિતા રાજની ભત્રીજી છે માલવિકા રાજ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે