ઉર્ફીની આ વિચિત્ર ડ્રેસ જોઈને લોકોએ કરી ટ્રોલ લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું, કઈંક તો બાકી રાખો ઉર્ફી ક્યારે શું પહેરી લે કઈ કહી ન શકાય ઉર્ફીએ બિકીની ઉપર દોરડા જેવી ડ્રેસ પહેરતા લોકોએ ટ્રોલ કરી ઉર્ફી પોતાની વિચિત્ર ફેશન માટે જાણીતી છે ઉર્ફીએ એક વીડિયો પણ શેર કર્યો છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે ઉર્ફી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઉર્ફી આ પહેલા પણ વિચિત્ર ડ્રેસમાં જોવા મળી ચૂકી છે ઉર્ફી ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે (All Photos-Instagram)