ટીવી એક્ટ્રેસ પણ બોલિવૂડ એક્ટ્રેસની જેમ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે. ટીવીની પુત્રવધૂ અને સંસ્કારી દીકરીઓના રોલમાં જોવા મળતી આ એક્ટ્રેસિસે પણ બિકિનીમાં પોઝ આપ્યા છે.

બિગ બોસ ફેમ કરિશ્મા તન્નાની અનેક તસવીરો બિકીનીમાં જોવા મળે છે.

‘એક હજારો મેં મેરી બહેના હૈ’, ‘જમાઈ રાજા’ અને ‘મરજાવાં’ જેવી અનેક સિરિયલોમાં સંસ્કારી વહુ નિયા શર્મા બિકિનીમાં પોઝ આપે છે

બાલવીર ફેમ અનુષ્કા સેન પણ બોલ્ડનેસના મામલે તમામ અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.

સુંદર અને લોકપ્રિય અભિનેત્રી મૌની રોય વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

‘કુંડલી ભાગ્ય’ અને ‘કુમકુમ ભાગ્ય’ની પ્રીતા શ્રધ્ધા આર્યા પણ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરે છે

ટીવીની મધુબાલા કહેવાતી અભિનેત્રી દ્રષ્ટિ ધામીએ આ બિકીની તસવીરો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

‘ઈશ્કબાઝ’થી લઈને ટીવીની ‘નાગિન’ સુરભી ચંદના સોશિયલ મીડિયા બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

‘શક્તિ એક અસ્તિત્વ’ અને ‘બનુ મેં તેરી દુલ્હન’ જેવા ટીવી શોથી ઘર-ઘર લોકપ્રિય બનેલી પુત્રવધૂ રૂબિના દિલાઈક રિયલ લાઈફમાં ઘણી હોટ છે.

ત્રિધા ચૌધરી મોનોકિનીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેણે 2016માં ટીવી ડેબ્યૂ કર્યું હતું.