ટીવીની 'સંસ્કારી વહુ' કનિકા માને મોનોકિની પહેરી પાણીમાં લગાવી આગ

ટીવી એક્ટ્રેસ કનિકા માન તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તેના દરેક લુક પર લોકો દિવાના બને છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ ફરી એકવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

નાના પડદાની જાણીતી અભિનેત્રી કનિકા માન પોતાની એક્ટિંગની સાથે તેના ફેશન સ્ટેટમેન્ટને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.

જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.