અંજલી મહેતા એટલે કે સુનયના ફોઝદારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી સુનયના લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચાહકો તેની આ અદાઓને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.