ટીવી સ્ટાર એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનું ફોટોશૂટ ચર્ચામાં આવ્યુ



બ્લેક પેન્ટ-શર્ટમાં તેજસ્વી પ્રકાશનું સ્ટાઇલિશ ફોટોશૂટ



તેજસ્વીએ ગાર્ડનમાં ઓલ બ્લેક શૂટમાં એકથી એક સેક્સી પૉઝ આપ્યા



ઓપન હેર, મારકણી આંખો અને પાતળી કમર ફ્લૉન્ટ કરી રહી છે તેજસ્વી



તેજસ્વીનું નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે



બિગ બૉસ વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે



વેસ્ટર્ન તેજસ્વી પ્રકાશ દરેક લૂકમાં ખુબ સ્ટાઇલિશ લાગે છે



તેજસ્વી પ્રકાશ અત્યારે એક્ટર કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે



આ બંનેની લવ સ્ટૉરી બિગ બોસથી શરૂ થઈ હતી



તેજસ્વી પ્રકાશ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે