રૂપાલી ગાંગુલી 'અનુપમા'ના નામે ઓળખાય છે 'અનુપમા' સિરિયલને કારણે તેને આ નામ મળ્યું સિરિયલમાં તે અનુપમાનું મુખ્ય પાત્ર ભજવી રહી છે અભિનયમાં અનુપમા મોટી હીરોઇનોની હરોળમાં છે અનુપમા તેની અવનવી સાડી માટે ખુબ જાણીતી છે અનુપમા સિરિયલમાં મોટા ભાગે સાડીમાં જ જોવા મળે છે સ્ટાઇલમાં અનુપમા કોઈ હિરોઈનથી ઓછી નથી ઉતરતી અનુપમા તેની સાદગી માટે પણ જાણીતી છે 'અનુપમા' રૂપાલી ગાંગુલીના લગ્ન 2013માં આશિષ વર્મા સાથે થયા રૂપાલીને અભિનય માટે દાદાસાહેબ ફાળકે સહીત અનેક એવોર્ડ મળેલા છે