ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે મતદાન કર્યું

ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પ્રયાગરાજમાં મતદાન કર્યુ

ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે પરિવાર સાથે મતદાન કર્યુ



ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ લખનઉમાં મતદાન કર્યું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાગરિક ચૂંટણી માટે ગોરખપુરના વોર્ડ નંબર-797માં મતદાન કર્યું.

સમાજવાદી પાર્ટીના ગોરખપુરના મેયરના ઉમેદવાર, કાજલ નિષાદે સર માઉન્ટ સ્કૂલ (GDA ઓફિસ પાસે)માં પોતાનો મત આપ્યો.



રાયબરેલી - એમએલસી ઉમેશ દ્વિવેદીએ સરકારી પીજી કોલેજ, ઉંચહારમાં પોતાનો મત આપ્યો.



તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા



Thanks for Reading. UP NEXT

Gujarat Elections 2022: કોંગ્રેસે હાર સ્વીકારી

View next story