લિસ્ટમાં પ્રથમ નામ દેશ માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ખેલાડી નીરજનું છે.
ડ્રગ્સ કેસને કારણે ચર્ચામાં આવેલ શાહરૂખ ખાનના દીકરો બીજા નંબર પર છે.
લિસ્ટમાં ત્રીજો નંબર શહનાજનો છે જે સિદ્ધાર્થ શુક્લાને કારણે ચર્ચામાં રહી.
લિસ્ટમાં ચોથોનું નામ ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનું રહ્યું છે.
લિસ્ટમાં પાંચમા નંબર પર એલન મસ્ક રહ્યા.