ઉર્ફી જાવેદે ઓપન શ્રગમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ ઉર્ફીની બોલ્ડ તસવીરો થઇ ગઇ વાયરલ આ વિચિત્ર આઉટફિટમાં ફોટોશૂટ રહ્યું ચર્ચામાં ઉર્ફી જાવેદે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો કરી શેર શ્રગમાં તેમણે હાઇ થાઇ સ્લિગ સ્કર્ટ મેચ કર્યુ ઉર્ફીના વિચિત્ર ફોટોશૂટ પર ફેન્સ કરી રહ્યાં છે આ સાથે મેચિંગ એરિંગ પણ ઉર્ફીએ ટીમઅપ કર્યાં ઉર્ફીના બોલ્ડ અંદાજની તસવીરો થઇ છે વાયરલ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં રહે છે એક્ટિવ ઉર્ફી જાવેદે ફેન્સ માટે ફોટો વીડિયો કરતી રહે છે શેર