ઉર્ફીનો બિકિની અવતાર ઉર્ફીએ બતાવ્યો તેનો અતરંગી અંદાજ ઉર્ફીની સ્ટાઇલ જોઈ ફેંસ પ્રશંસા કરતા થાકતા નથી ઉર્ફી તેની ફેશન સેંસને લઈ ઈન્ટરનેટ સેંશેશન બની ગઈ છે ઉર્ફી દરેક વખતે તેના ડ્રેસને અલગ રીતે પહેરે છે ઉર્ફી ઈન્ટાગ્રામ રિલ્સમાં તેના ફેશનનો જાદુ ચલાવે છે ઉર્ફી તેના સ્ટાઇલ સ્ટેટમેંટની સાથે બિંદાસ અંદાજ માટે જાણીતી છે ઉર્ફીની અદાઓ અને ખુબસુરતીના ફેંસ દિવાના છે ઉર્ફી હંમેશા તેના ગોર્જિયસ લુકથી ફેંસના દિલ જીતી લે છે ઉર્ફી તેના સિજલિંગ લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે