સેલ્ફી લેવા માટે ઉર્ફીના સંબંધીઓ પડાપડી કેમ કરે છે? ઉર્ફી જાવેદ તેની સફળતાનો શ્રેય પાપારાઝીને આપે છે જો ઉર્ફીનું ચાલે તો તેણે પાપારાઝીને કાર અને ઘર ભેટમાં આપ્યું હોત. ઉર્ફીએ સમય સાથે સંબંધીઓને બદલાતા જોયા છે જ્યારે ઉર્ફીના સંબંધીઓ તેના પિતા સાથે ઘરે આવ્યા હતા. સંબંધીઓને ઉર્ફીના કપડાં પસંદ નહોતા સંબંધીઓએ કારતથી ઉર્ફીના કપડા ફાડી નાંખ્યા હતા ઉર્ફીએ ફરી બધા કપડા બનાવ્યા આજે એ જ સ્વજનો ઉર્ફી સાથે સેલ્ફી લેવા તડપે છે. ઉર્ફી પોતાની ફેશન બ્રાન્ડ ખોલવા માંગે છે