બોલિવૂડ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે.

ઉર્ફી જાવેદે અનેકવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ખુલાસાઓ કરતી રહે છે.

ઉર્ફીએ જણાવ્યું હતું કે તેના સંબંધીઓ તેને પોર્ન સ્ટાર ગણવા લાગ્યા હતા.

એટલું જ નહીં, ઉર્ફીના બેંક ખાતાની વિગતો પણ તપાસવામાં આવતી હતી.

ઉર્ફીએ તેના પિતા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની વાત કરી હતી

ઉર્ફીએ એમ પણ કહ્યું કે તે આ કારણોસર ઘરેથી ભાગી ગઈ હતી.

ઉર્ફી જાવેદે કહ્યુ હતું કે તે ઈસ્લામમાં માનતી નથી.

ઉર્ફીએ એમ પણ કહ્યું હતું કે તે ક્યારેય મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરશે નહીં

ઉર્ફી જાવેદે કહ્યું કે તે જેને પ્રેમ કરશે તેની સાથે તે લગ્ન કરશે.

All Photo Credit: Instagram