જ્યારે ઉર્ફી જાવેદ આત્મહત્યા કરવા માટે કારની આગળ કૂદી ગઈ હતી ઉર્ફીએ તેના ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટનો પારો ચઢાવ્યો છે ઉર્ફી વિચિત્ર કપડાના કારણે ટ્રોલ થાય છે ઉર્ફીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ઉર્ફી પાસે એક વર્ષ સુધી કોઈ કામ નહોતું ઉર્ફી કાર આગળ કૂદી પડી હતી મિત્રોએ ઉર્ફીનો જીવ બચાવ્યો ઉર્ફી પાસે એક પૈસો પણ બચ્યો ન હતો એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં ઉર્ફીનો જન્મ થયો ઉર્ફીને બહાર આવવાની પરવાનગી ન હતી ઉર્ફીને કોઈ સ્વતંત્રતા નહોતી ઉર્ફી બિગ બોસ ઓટીટીમાં જોવા મળી છે ઉર્ફીને ટૂંકા કપડા ગમે છે