Anupamaa ફેમ Rupali Ganguly ટીવી સુપરસ્ટાર છે રૂપાલી ગાંગુલી હાલમાં અનુપમા તરીકે નાના પડદા પર પ્રભુત્વ જમાવી રહી છે. રિયલ લાઈફમાં પણ રૂપાલી ગાંગુલીના જીવનમાં પરિવારનું ઘણું મહત્વ છે. રૂપાલી ગાંગુલી અવારનવાર તેના ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રૂપાલી પણ ખરેખર સુંદર છે, તેણે પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે. રૂપાલીએ આ શોથી ઘર-ઘર પોતાની ઓળખ બનાવી છે. તે પોતાના લુક સાથે પ્રયોગ કરતી રહે છે તેનો લુક અનુપમાના પાત્રથી સાવ અલગ છે. સોશિયલ મીડિયા પર રૂપાલીના ટ્રાન્સફોર્મેશનને જોયા બાદ તેના ફેન્સ પણ ચોંકી ગયા છે. રૂપાલી ગ્લેમરસ લુકમાં ફોટોશૂટ કરાવતી રહે છે.