નિષ્ણાત મુજબ લંચમાં ફાસ્ટફૂડ ખાવાથી બચો લંચ સમયે ફાસ્ટફૂડ-જંક ફૂડ ભારે નુકસાન પહોંચાડે છે. વેજિટેબલ સૂપનું સેવન કરવાથી ઝડપથી ભૂખ લાગે છે. ફાસ્ટ ફૂડમાં ફેટની માત્રા વધુ હોય છે, જે વેઇટ વધારશે બપોરે ફાસ્ટ ફૂડના સેવનથી થાક અને આળસ અનુભવાય છે. લંચમાં પાસ્તા ખાવાથી પણ બચો, તેમાં રિફાઇન્ડ કાર્બ્સ હોય છે રિફાઇન્ડ કાર્બ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ગ્રીન જ્યુસ સ્વાસ્થ્ય માટે હિતકારી છે પરંતુ લંચ સમયે ન લેવું યોગ્ય નથી સેન્ડવિચમાં પ્રિઝર્વેટિવ્સ-સોર્સનો ઉપયોગ થાય છે, જે હેલ્થ પર વિપરિત અસર કરે છે