ઉર્મિલા માતોંડકર ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ



90ના દાયકાની બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી



બોલિવૂડની રંગીલા ગર્લ તરીકે જાણીતી



હિટ ફિલ્મોના પાત્રો માટે પણ પ્રખ્યાત છે



ફિલ્મ 'આ ગલે લગ જા'માં ઉર્મિલાનો રોલ લોકોને પસંદ આવ્યો



1995માં ફિલ્મ 'રંગીલા'થી કિસ્મત બદલાઈ ગઈ



અભિનેત્રીએ રાતોરાત સ્ટારડમ હાંસલ કરી લીધું



અભિનેત્રીએ રામ ગોપાલ વર્મા સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું



બાદમાં કરિયરના ખરાબ દિવસો શરૂ થયા



ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે