'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશનું નસીબ ચમક્યું તેજસ્વી પ્રકાશ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે તેજસ્વી પ્રકાશ અભિનેત્રી ટૂંક સમયમાં મોટા પડદા પર દેખાશે તેજસ્વી પ્રકાશ ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. મરાઠી ફિલ્મ 'મન કસ્તુરી રે'થી મરાઠી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે તેજસ્વી અભિનેત્રીની ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.