પૂજા બેનર્જીએ સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યાં ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી ખૂબ જ હોટ લાગી 'કસૌટી ઝિંદગી કી 2' ની પૂજા બેનર્જીનો હોટ બિકિની અંદાજ પૂજા પ્રથમ વખત MTV રોડીઝ સીઝન 8માં જોવા મળી બાદમાં ટીવી સિરિયલોમાં કામ કર્યું 2016માં સગાઈ કર્યા બાદ 2017માં લગ્ન કર્યાં પૂજાનું ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફેન ફોલોઅર્સ છે પૂજા એક દિકરીના માતા છે આ પહેલા પણ તેની બિકિની તસવીરો વાયરલ થઈ છે પૂજા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે