અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

ઉર્વશી તેની સિઝલિંગ સ્ટાઇલ માટે જાણીતી છે

વાસ્તવમાં ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે તેના કામના પ્રોજેક્ટ્સથી લઈને હોટ ફોટોશૂટ સુધીની ઝલક ચાહકો સાથે શેર કરે છે

આ વખતે અભિનેત્રી બાથરૂમમાં અરીસા સામે ઊભી રહીને સેલ્ફી લેતી જોવા મળે છે.

આ ફોટામાં અભિનેત્રીએ ગુલાબી રંગનો બોડી ફીટ ડ્રેસ પહેર્યો છે

આ લુકમાં ઉર્વશી ખૂબ જ હોટ લાગી રહી છે.

અભિનેત્રીનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

થોડા દિવસો પહેલા તેનો એલ્વિશ યાદવ સાથેનો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો હતો

All Photo Credit: Instagram