અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલથી છવાયેલી રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

તે થાઈ હાઈ સ્લિટ વન પીસ ડ્રેસમા પોઝ આપી રહી છે.

આ તસવીરોમાં ઉર્વશી રૌતેલાએ રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે.

આમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

અભિનેત્રી આ લુકમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહી છે.

ઉર્વશી હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

All Photo Credit: Instagram