રેડ કલરના આઉટફિટમાં પરી જેવી લાગી ઉર્વશી રૌતેલા, તસવીરોને જોઇને ફેન્સ થયા મંત્રમુગ્ધ ઉર્વશી રૌતેલા લાલ રંગના થાઈ હાઈ સ્લિટ આઉટફિટમાં તબાહી મચાવતી જોવા મળે છે. આ આઉટફિટમાં અભિનેત્રી તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા ડીપ નેક આઉટફિટ અને લાઇટ મેકઅપમાં અદભૂત લાગી રહી છે. તેની તસવીરો જોઈને ચાહકો નિસાસો નાખવા મજબૂર થઈ જાય છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા ખુલ્લા હેર સ્ટાઇલમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ અને હોટનેસની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો તેની સુંદરતાના દિવાના છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાની સુંદરતા પર ચાહકો અપાર પ્રેમ વરસાવે છે. તેની તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ પણ થઈ રહ્યો છે.