ઉર્વશી રૌતેલા તેમની ખૂબસૂરતીના કારણે રહે છે ચર્ચામાં ઉર્વશી રોતેલાનો ચાહક વર્ગ ખૂબ જ વિશાળ છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લેટેસ્ટ ફોટો અને વીડિયો પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના 4.8 કરોડ ફોલોવર્સ છે. 17 એપ્રિલે બાબા સીદ્દિકીની ઇફતાર પાર્ટીમાં જોવા મળી હતી. પાર્ટીમાં શાહરૂખ સાથે સ્ક્રિન શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ મિસ્ટર એરાવત કન્નડ ફિલ્મ હતી હિન્દી ફિલ્મમાં સિંહ સાબ ધ ગ્રેટથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 2011માં ઉર્વશીએ મિસ એશિયન સુપર મોડલનો ખિતાબ જિત્યો