ટેલિવિઝનની ખુબસુરત અભિનેત્રી શ્રદ્ધા આર્યા શ્રદ્ધાએ રાહુલ નાંગલ સાથે લગ્ન કર્યા છે શ્રદ્ધાના લગ્નના ફોટો ખુબ વાયરલ થયા છે તેની કેટલીક ગ્લેમરસ ફોટો ખુબ વાયરલ થઇ છે તેના ચાહકો તેના ફોટો પર કોમેન્ટ કરી રહ્યાં છે શ્રદ્ધાના ફોટો જોઈ ચાહકોની નજર હટતી નથી તેનો આ સ્ટનિંગ લૂક સૌ કોઈને ગમે છે શ્રદ્ધાનો આ કિલ્લર અંદાજ ચાહકોને ગમે છે બહુ જ ખુબસુરત છે શ્રદ્ધા આર્યા