'તારક મહેતા'ની બબિતા ઉર્ફે મુનમુન દત્તા આજકાલ નેપાલ ટૂર પર છે



મુનમુન દત્તાએ પોતાની ટૂરની તસવીરો હાલમાં જ શેર કરી છે



આજકાલ મુનમુન દત્તા નેપાલના ઐતિહાસિક સ્થળોની વિઝીટ કરી રહી છે



એક્ટ્રેસે પશુપતિ નાથ મહાદેવ મંદિર અને બૌદ્ધ સ્તૂપની મૂલાકાત લીધી હતી



એક્ટ્રેસે માથા પર ત્રિશૂલનો ટિકો કર્યો હતો અને સ્માઇલ સાથે પૉઝ આપ્યા



મુનમુને ખુલ્લા વાળ, યલો ડ્રેસ અને બ્લૂ દુપટ્ટા સાથે પોતાના લૂકને ફ્લૉન્ટ કર્યો છે



મુનમુન દત્તાએ નેપાલના ઐતિહાસિક મૉન્યૂમેન્ટની સામે પૉઝ આપ્યા છે



મુનમુન દત્તા અત્યારે નાનો બ્રેક લઇને નેપાલ પહોંચી છે



મુનમુને ઇન્સ્ટા પર નેપાલના ઐતિહાસિક સ્થળોની તસવીરો શેર કરી છે



35 વર્ષીય મુનમુન દત્તા હજુ પણ સિંગલ લાઇફ જીવી રહી છે