વાણી કપૂરનો જન્મ દિલ્હીમાં 23 ઓગસ્ટ 1988ના રોજ થયો હતો

તેણીએ ઘણા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે

જેમાં રણવીર કપૂર, આયુષ્માન ખુરાના જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે.

અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે જયપુરની ઓબેરોય હોટલમાં ઈન્ટર્નશીપ કરી

વાણી કપૂરે આઈટીસી હોટેલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું

વાણી કપૂરના પિતા તેણી ફિલ્મોમાં કામ કરે તેના વિરોધમાં હતા

પિતાને વાણીનું મોડલિંગ પણ પસંદ નહોતું

તેણે 'શુદ્ધ દેશી રોમાન્સ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

વાણી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram