ઉર્ફી ખૂબ જ થોડા સમયમાં ઇન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે ઉર્ફી ગ્લેમરશ અને સિજલિંગ તસવીરો શેર કરતી રહે છે એક્ટ્રેસ આઉટફિટ સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરતી રહે છે ઉર્ફી આઉટફિટના એક્સપરિમેન્ટના કારણે ટ્રોલ પણ થાય છે તસવીરમાં યેલો ક્રોપ ટોપમાં તે ચોટલો ફ્લોન્ટ કરતી જોવા મળી ઉર્ફીના ટેટૂએ ફેન્સનું ધ્યાન કર્યું આકર્ષિત, ફેન્સે કરી પ્રશંસા બ્લાઉઝ વિના સાડી કેરી કરીને કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ ઉર્ફી કયારેક વિચિત્ર આઉટફિટના કારણે ચર્ચામાં રહે છે ફેન્સ ઉર્ફી જાવેદની અદાના કાયલ છે