વેલેન્ટાઇનના અવસરે ગિફટ આપવાનું છે મહત્વ ગિફ્ટ આપીને એકબીજા પ્રત્યે લાગણીની કરે છે અભિવ્યક્તિ ગિફ્ટ આપીને એકબીજા પ્રત્યે લાગણીની કરે છે અભિવ્યક્તિ ધારદાર કે ચપ્પુ જેવી કોઇ વસ્તુ કે હથિયાર ક્યારેય ગિફ્ટમાં ન આપો જો આવી વસ્તુ આપશો તો સંબંધમાં વિવાદ સર્જાઇ શકે છે સુગંધિત વસ્તુઓ કે પરફ્યૂમ પાર્ટનરને ક્યારેય ગિફ્ટમાં ન કરો પરફ્યૂમ ગિફ્ટમાં આપવાથી બંને પાર્ટનર વચ્ચે જુદાઇ આવે છે તાજમહેલ શોપીસ ગિફ્ટમાં આપવાથી નકારાત્મક વધે છે પેન કે ઘડિયાળ ભેટમાં આપવી પણ અશુભ મનાય છે તેનાથી સંબંધોમાં સંઘર્ષ સર્જાઇ શકે છે. ક્યારેય કોઈને રૂમાલ કે રૂમાલ સંબંધિત કોઈ વસ્તુ ભેટમાં ન આપો તેનાથી નકારાત્મક ઊર્જા આવે છે અને પરસ્પર સંબંધ બગડી શકે છે