ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો
ઘરમાં ક્રિસ્ટલ બોલ રાખવો ખૂબ જ સુખદ
હાથીનું સ્ટચ્યૂ રાખવું પણ શુભ મનાય છે
બેઠેલી મુદ્રામાં લક્ષ્મીની મૂર્તિ રાખવી શુભતાનું પ્રતીક
શ્રીયંત્ર પૂજા સ્થાનમાં રાખવું પણ શુભ મનાય છે
પૂજા સ્થાનમાં શાલીગ્રામ રાખવાથી બરકત રહે છે.