બૉલીવુડ ક્વિન કંગનાનો ફરી એકવાર શાનદાર લૂક સામે આવ્યો



કંગનાએ ઇન્સ્ટા પર શેર કરી નવા ફોટોશૂટની તસવીરો



એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સના દિલ કર્યા ઘાયલ



કંગનાએ પીળા કલરની સાડી પહેરીને પૉઝ આપ્યા છે



કંગનાએ લૂકને પુરો કરવા ખુલ્લા વાળ અને ફ્લાવર બેકગ્રાઉન્ડ લીધુ છે



પ્રકાશની રોશનીમાં કંગના મદહોશ અદાઓથી દેખી રહી છે



ફૂલોની ડિઝાઇનની વચ્ચે ક્વિન કંગના બેસીને પૉઝ આપી રહી છે



આ પહેલા પણ કંપની અનેકવાર ફોટોશૂટ કરાવી ચૂકી છે



36 વર્ષીય એક્ટ્રેસ ફરી એકવાર પોતાની ફિલ્મ 'ઇમર્જન્સી' લઇને આવી રહી છે



કંગના હંમેશા વિવાદિત સ્ટેટમેન્ટના કારણે વિવાદમાં રહ્યાં કરે છે