અદા શર્માના નામમાં જ અદા છે અને એટલી બધી અદા છે કે ચાહકો હંમેશા તેની તરફ આકર્ષાય છે અદા શર્મા અત્યારે વેકેશન એન્જૉય કરવા વિદેશની ટ્રિપ પર પહોંચી છે અદાએ હાલમાં જ નાવ પર મસ્તીભર્યા અંદાજમાં એન્જૉય કરતી નખરાંળી અદાઓ શેર કરી છે 11 મે 1992એ મુંબઈમાં જન્મેલી અદા શર્મા ગ્લેમરસ ફોટો અને વીડિયોના કારણે હેડલાઈન્સમાં રહે છે 1920 પછી અદા બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ અને દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા લાગી હતી અદાએ મસ્તીભર્યા અંદાજમાં નાવ પર એકથી એક હૉટ અંદાજમાં તસવીરો શેર કરી છે અદા શર્માની વિદ્યુત જામવાલ સાથે અફેરની અફવાઓ પણ ઉડી હતી અદા શર્માએ તેની છેલ્લી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'થી ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી અદા શર્મા બૉલીવુડની સૌથી યંગ અને હૉટેસ્ટ એક્ટ્રેસીસમાં સામેલ છે તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે