વિરાટ કોહલી 100 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમ્યો

વિરાટ કોહલી પાકિસ્તાન સામે તેની 100મી T20 રમ્યો

ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓએ વિરાટને શુભેચ્છાઓ આપી

કોહલી ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

કોહલી આ મેચમાં એક મહિનાના વિરામ બાદ મેદાનમાં પાછો ફર્યો છે

કોહલીના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાની સરખામણી કોઈ સાથે ન થઈ શકે

જ્યારે તમે તેને જુઓ છો, ત્યારે તે એક અલગ ઊર્જા સાથે આવે છે

ભારત માટે તમામ ફોર્મેટમાં 100 મેચ રમવી સરળ નથી

બધાને આશા હતી કે વિરાટ આ મેચમાં સદી ફટકારશે

પણ વિરાટ કોહલી 34 રન કરીને આઉટ થઇ ગયો