વિટામિન-સી સાથે જોડાયેલા આ છે મિથ્સ અને ફેક્ટસ

વિટામિન-સીને લઇને અનેક મિથ્સ ફેલાયેલા છે.



કોરોનાના સમયમાં આ મિથ્સથી આપણે વાકેફ થયા



વિટામિન-સી કોરોનાનો ઇલાજ બિલકુલ નથી



વિટામિન-સી ઇમ્યુનિટિ બૂસ્ટ અચૂક કરે છે



ખાટા ફળો વિટામિન-સીનો સારો સ્ત્રોત છે.



અધિક વિટામિન-સીનું સેવન સર્જે છે બીમારી



વધુ સેવનથી ગઠિયા અને કિડની લિવરનો થશે રોગ



વિટામિન-સીનું સેવન પણ જરૂર પુરતું જ કરવું જોઇએ