આપની સ્કિનને યંગ અને તરોતાજા રાખવા માંગો છો?



તો આપ વિટામિન ‘ર્ઇ’ને ત્વચા પર કરો અપ્લાય



વિટામિન ‘ર્ઇ’ની કેપ્સ્યૂલમાં મોજૂદ ઓઇલના ફાયદા



વિટામિન ‘ર્ઇ’ના ઓઇલથી ત્વચામાં આવે છે નિખાર



વિટામિન ‘ર્ઇ’નું ઓઇલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક



શું આપના ચહેરા પર પિંગમેટેશનનની સમસ્યા છે?



તો વિટામિન ‘ર્ઇ’ના ઓઇલને સ્કિન પર અપ્લાય કરો



વાળને સિલ્કી અને ગ્લોઇંગ કરવા માટે વિટામિન ‘ઇ’ કારગર છે.



રાત્રે સૂતા પહેલા વિટામિન ‘ર્ઇ’નું ઓઇલ અને એલોવેરા જેલ લગાવો



વિટામિન ‘ઇ’માં બદામ તેલ મિક્સ કરીને આંખના ડાર્ક સર્કલ પર લગાવો.



આ ટિપ્સથી ધીરે ધીરે આંખ નીચેના બ્લેક સર્કલ ખતમ થઇ જશે.