નાભિમાં તેલ લગાવવાના ફાયદા


નાભિમાં તેલથી નિયમિત કરો માલિશ


અપચ અને સોજાથી મળે છે મુક્તિ


ઝાડા- ઉલ્ટીમાં પણ રાહત મળે છે.


આ માટે સુરજમુખીના તેલનો કરો ઉપયોગ


ચેપી રોગથી પણ રક્ષણ મળે છે


શરીરને ડિટોકસીફાઇ કરે છે.


સ્કિન પણ ગ્લોઇંગ બને છે.


આંખોની રોશની વધે છે


ગર્ભાશયની આસપાસની નસોને આરામ મળે છે