શિયાળામાં સ્કિનની ડ્રાયનેસને આ રીતે કરો દૂર


બાથ લીધા બાદ આટલું કરવાનું ન ભૂલો


બાથ બાદ કાકડીનું ટોનર ત્વચા પર લગાવો


સ્કિન પ્રોબ્લેમ અનુસાર સીરમ પસંદ કરો


શિયાળામાં મોશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલો


ડ્રાઇ સ્કિન માટે ઓઇલ બેઇઝ્ડ મોશ્ચરાઇઝ યુઝ કરો


તાપમાં જતાં પહેલા સનસ્ક્રિન લગાવવાનું ન ભૂલો


શિયાળા સ્કિનને સ્મૂધ રાખવા કોકોનટ ઓઇલ લગાવો


બહાર ઠંડીમાં જતાં પહેલા ગરમ મોજા પહેરો


ડ્રાઇ સ્કિનમાં ચોકલેટ ફેસ પેક લગાવો


અનાનસ,મધ, જૈતુન તેલને મિક્સ કરી લગાવો