ફેશનમાં બધાને મ્હાત આપે છે પંજાબી એકટ્રેસ વામિકા ગબ્બી પંજાબી અભિનેત્રી વામિકા ગબ્બી હાલમાં ચર્ચામાં છે. સ્ટાઇલિશ અંદાજથી સોશિયલ મીડિયા છવાયેલી રહે છે વામિકા સારી અભિનેત્રી છે ફિલ્મ 83ના કારણે હેડલાઇન્સમાં છે તેણે 2012 માં હિન્દી ફિલ્મ બિટ્ટુ બોસથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. વામિકા હંમેશા અભિનેત્રી બનવા માંગતી હતી તેણે પંજાબી, હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. વામિકાએ 2007માં સુપરહિટ ફિલ્મ 'જબ વી મેટ'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો હંમેશા ઉત્સુક હોય છે.