આ રીતે દૂર કરો દાઝી ગયાના નિશાન મધ અને હળદર દાઝ્યાંના નિશાનને કરશે દૂર ગાજરના રસથી પણ આ નિશાન આછા થઇ જાય છે. દાઝ્યાંના નિશાન દૂર કરવા લવેન્ડરનું તેલ કરો યુઝ આલુની સ્લાઇસ લવાવવાથી પણ આ નિશાન દૂર થશે. દાઝ્યાંના નિશાન પર નારિયેળ તેલ લગાવો ડુંગળીના રસથી પણ આ નિશાનને કરી શકાય છે દૂર દાઝ્યાંના નિશાનને દૂર કરવા લીંબુનો રસ લગાવો ટાંમેટાના રસથી પણ દાઝ્યાના નિશાનને કરો દૂર બદામના તેલથી પણ દાઝી ગયાના નિશાનને કરી શકાશે દૂર