ડાયટિંગમાં આપ આ રોટી ભરપૂર ખાઇ શકો છો ડાયટિંગમાં આપ રાગીની રોટી ખાઇ શકો છો જે ફાઇબરથી ભરપૂર છે અને વેઇટ લોસમાં મદદરૂપ છે મલ્ટીગ્રેનની રોટી બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે વજન ઘટાડવા માટે બાજરીનો રોટલો ખાઓ રોટલો ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. ચોકરની રોટલી કે ભાખરી ખાવાથી વજન નહી વધે ચોકરમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સેલેનિયમ, છે. ડાયટિંગમાં ચોકરની રોટલી-ભાખરી ખાઇ શકો છો.