સવારે ઉઠતાં થાય છે માથાનો દુખાવો? શરદીના કારણે માથામાં દુખાવો થાય છે માથામાં દુખાવાના અનેક કારણો હોય છે સવારે ઉઠતાં દુખે છે આપને માથું? આ કોઇ ગંભીર બીમારીના છે લક્ષણ સુગરનું લેવલ વધ-ઘટ થવાથી દુખે છે માથું બીપી વધવું પણ એક કારણ છે ડિહાઇડ્રેશનના કારણે દુખે છે. ગેસના કારણે પણ દુખાવો થઇ શકે છે આ સમસ્યામાં ડોક્ટરની સલાહ લેવી