થાઇરોઇડસમાં શું ખાવું શું નહીં થાઇરોઇડમાં સમસ્યાની આ એક બીમારી છે જેમાં ચકલી આકારનું એક ગ્લેન્ડ હોય છે. ફળો ખાઇને આ બીમારીથી બચી શકાય છે એન્ટીઓક્સિડન્ટસ ગુણો તેના જોખમને ટાળશે