વિટામિન ‘C’થી ભરપૂર આ ફ્રૂટ્સ સ્કિન માટે છે વરદાન


આ ફ્રૂટ્સ વિટામિન ‘C’થી ભરપૂર છે


હેલ્ધી સ્કિન માટે વિટામિન ‘C’ જરૂરી


આંબળા વિટામીન ‘C’થી ભરપૂર છે.


બ્લૂબેરી વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે.


સંતરાના સેવનથી મળે છે ભરપૂર વિટામિન ‘C’


દાડમ પણ વિટામિન ‘C’નો સારો સ્ત્રોત છે


ચેરી પણ વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે


ટામેટાં પણ વિટામિન ‘C’નો સારો સોર્સ છે


વિટામિન ‘C’ની પૂર્તિ માટે લીંબુનું કરો સેવન


અંગૂરના સેવનથી પણ વિટામિન ‘C’ ભરપૂર મળે છે.


પપૈયાના સેવનથી વિટામિન ‘C’ ભરપૂર મળે છે.