દરેક લોકો ચમકદાર ચહેરો ઈચ્છે છે આ માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે ગ્લિસરિન સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે સૂતા પહેલા સ્કિન પર ગ્લિસરિન લગાવો થોડા સમય પછી પાણીથી સાફ કરો દેશી ધી સ્કિન માટે ફાયદાકારક છે દૂધ પણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે કેસર અને ગુલાબજળનો ઉપયોગ કરો સ્કિન ખૂબ જ ચમકદાર રહેશે