જાણો, અંગૂર ખાવાના ગેર ફાયદા શું છે? અંગુરનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી અંગુરમાં ભરપુર માત્રામાં શુગર હોય છે જેના કારણે વેઇટ વધે છે અને ડાયરિયા થઇ શકે છે ક્રોનીક કિડની ડિસીઝના દર્દીઓએ અંગુર ન ખાવા ડાયાબિટિશના દર્દીઓએ પણ અંગુર ન ખાવા જોઇએ અંગુરમાં સૈલિસિલિક એસિડ ઇંફ્લામેશન મોજૂદ હોય છે જે પેટમાં દુખાવો અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે કેટલાક લોકોને અંગુર ખાવાથી ખંજવાળની સમસ્યા થાય છે કોઇ દવા લેતાં હોવ તો અંગુર ખાતા પહેલો ડોક્ટરની સલાહ લો પ્રેગ્નન્સીમાં અંગૂર ખાવાથી બાળકમાં પૈક્રિયાટિકની સમસ્યા જોવા મળે છે