કેટલાક લોકો ફટાફટ વેઇટ લોસ ઇચ્છે છે



કિટો ડાયટ ઝડપી વેઇટ લોસમાં કરે છે મદદ



કિટો ડાયટ એક હાઇ ફેટ ડાયટ હોય છે



જેમાં કાર્બોહાઇડ્રેઇટનું સ્તર સીમિત હોય છે



આ ડાયટ શરીરને કેટોસિસની સ્થિતિમાં નાખી દે છે



જેમાં ઉર્જા માટે કાર્બ્સની જગ્યાએ ફેટનો ઉપયોગ થાય છે



આ ડાયટમાં શરીરમાંથી ગ્લુકોઝનું સ્તર ઘટવા લાગે છે



જે શરીરમાં કૈટોન્સના ઉત્પાદન માટે મજબૂર કરે છે.



આ પ્રકારના ડાયટમાં વજન ફટાફટ ઉતરે છે