અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે આ સમારોહના મુખ્ય અતિથિ દેશના પીએમ નરેન્દ્ર મોદી હશે અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે શું તમને અયોધ્યા નામનો અસલી મતલબ ખબર છે અયોધ્યા નામનો અસલી મતલબ જેને યુદ્ધથી જીતી ન શકાય તેવો છે અયોધ્યાનો અર્થ છે અ યુદ્ધ મતલબ કે જ્યાં યુદ્ધ જ થતું ન હોય જ્યાં હંમેશા શાંતિ મળતી હોય અયોધ્યા ભારતીય સંસ્કૃતિની પુનર્જાગૃતિનું કેન્દ્ર છે અયોધ્યાનું નામ હંમેશા સૌથી અગ્રણી નગરોમાં રહ્યું છે