મોહબ્બતેથી ડેબ્યૂ કરનાર કિમ શર્મા રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

કિમ શર્માએ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને પ્રભાવિત કર્યા હતા

કિમ શર્માએ હવે ઈન્ડસ્ટ્રીથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી છે.

કિમ શર્મા ફિલ્મો કરતાં વધુ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે.

2010માં કિમે કેન્યાના બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા.

5 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા

કિમ અને હર્ષવર્ધનનો પ્રેમ 2017ના અંતમાં ખીલ્યો હતો

પરંતુ કિમ અને હર્ષવર્ધન જલ્દીથી અલગ થઈ ગયા

વર્ષ 2013માં પણ કિમ તેની નોકરાણી સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહી હતી.

હાલમાં કિમ શર્માનું નામ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ સાથે જોડાયેલું છે.

કિમ અને લિએન્ડર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે